મેત્રાલ પાસેથી 40800ના દારૂ સાથે એક પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા તાલુકાના નવીમેત્રાલ પાસે એલસીબીએ મેત્રાલ પાસે વોચ ગોઠવી નાકાબંધી કરતાં બાતમી વળી કાર નં. જી.જે-01-એચ.એલ-0008 અાવતા તેને ઉભી રખાવી તપાસ કરતા કારની પાછળની ડીકીમાંથી દારૂની 408 બોટલ કિં.રૂા.40,800 દારૂ સાથે રવિભાઈ પોપટભાઈ લુહાર (રહે.ચાંદખેડા, ગાયત્રી નગર, અમદાવાદ) જણાવતા અને અમદાવાદના નરેન્દ્રભાઈ નારશીભાઈ પરમાર (રહે. મોચીપાડ, અમદાવાદ)અે કાર આપી હોવાનુ જણાવતા બંને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...