તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડામાં ઝડપાયેલા દારૂના કેસમાં વધુ એક આરોપી પકડાઈ ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ તાલુકાના વેડા ગામે 19 જાન્યુઆરીના રોજ દારૂના કંટેનરના કટીંગ પર જ આર. આર. સેલે દરોડો પાડ્યો હતો. જેમાં 28 લાખની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની 9024 બોટલો સહિત 53.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

દરોડા દરમિયાન નાસભાગ થતા કલોલના નવા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતો કુલદીપસિંહ ઉર્ફે ભદો વિક્રમસિંહ વાઘેલા ભાગી છુટ્યો હતો. જેને મંગળવારે રાત્રે આરઆર સેલે તેના જ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરઆર સેલે આરોપીને પકડીને તેની જાણ કલોલ તાલુકા સ્ટેશનને કરતાં પોલીસે કાયદેસરની કાર્વયાહી હાથધરી છે.આ રીતે પોલીસે કરેલી કાર્યવાહીમાં આરોપી પકડાઈ જતા તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો