તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક અને કાર ટકરાતાં એકનું મોત, એક ગંભીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર તાલુકાના ગંભીરપુરા પાસે મારૂતી કારના ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતાં બાઇકચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું અને એકને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તે વધુ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાયો હતો. અકસ્માત કરી કારચાલર ફરાર થઇ ગયો હતો.

ઇડરના મોહનપુરા પાસે રહેતા મુકેશભાઈ ભાંગેલ અને પ્રવિણભાઈ ટીવીએસ વિક્ટર બાઈક જીજે 09ઓ 3999 ગુરુવારે મોહનપુરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે નંબર એમ.એચ01એમ એ 525 મારુતિ જેનના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા મુકેશભાઈનું ગંભીર ઈજાઓ થતાં મોત થયુ હતુ. જ્યારે પ્રવિણભાઈને શરીર પર ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ લઈ જવાયો હતો. કાર ચાલક પોતાની કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મારુતિ કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો