તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક દિવસીય સંશોધન કાર્યશાળા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક દિવસીય સંશોધન કાર્યશાળા યોજાઈ હતી. જેમાં રિસોર્સ પર્સન તરીકે ડૉ. કે.બી. ચોથાણીએ હાજરી આપી હતી. વર્કશોપમાં 250 સંશોધનકર્તાઓએ ભાગ લીધો હતો. કુલ 4 સેશનમાં ચાલેલા આ વર્કશોપમાં સંશોધન વિષય પસંદગી, સંશોધનના સોપાનો, સંશોધન પેપર કેવી રીતે બનાવવુ? અને ડેટા એનાલિસિસ માટે પ્રેક્ટિકલી સ્ક્રીન પર એસપીએસએસ દ્વારા ટુ વે અનોવા પણ શીખવવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ ડૉ. ડી. યુ. પટેલ, મનોવિજ્ઞાન વિભાગ અધ્યક્ષ ડૉ. હનીફ નાંદોલિયા, ડૉ. નિતેશ પટેલ અને ડૉ. રાજેશ પરમાર સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો