તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનુમાનજીના ફોટાની પ્રતિષ્ઠા નિમિત્તે ધર્મધજાનું શાસ્ત્રોક્ત વિધીથી પૂજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | માણસાની અલકાપુરી સોસાયટીમાં હનુમાન જયંતી નિમિત્તે ડેમરાના ડેરાવાળા સુપ્રીમ કોર્ટ સમર્થ ઉપનામ ધરાવતા બ્રહ્મલીન બજરંગદાસ બાપુની પ્રેરણાથી નિર્માણ પામેલા મંદિરમાં હનુમાનજીની ચાંદીના ફોટાની પ્રતિષ્ઠા નિમિત્તે ધર્મધજાનું શાસ્ત્રોક્ત વિધીથી પૂજન કર્યા બાદ ઉંચા આકાશે રોપવામાં આવી હતી. મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...