તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં રવિવારે અખિલ ગુજરાત ખત્રી સમાજ સંગઠન આયોજિત સમૂહલગ્નોત્સવમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસામાં રવિવારે અખિલ ગુજરાત ખત્રી સમાજ સંગઠન આયોજિત સમૂહલગ્નોત્સવમાં ડીસા ગુજરાતી બ્રહ્મક્ષત્રિય સમાજ, રાજપુર બ્રહ્મક્ષત્રિય સમાજ, મારવાડી બ્રહ્મક્ષત્રિય સમાજ તેમજ ડીસા સિંધી બ્રહ્મક્ષત્રિય સમાજના સહયોગ આપ્યો હતો. મનોરથ વારાહી ગામના હરિલાલ લવજીભાઈ નિર્મળ પરિવારના પરેશભાઈ અને હેતલબહેને લાભ લીધો હતો. બપોર બાદ દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભેટના દાતાઓ સાથે અખિલ ભારતીય ખત્રી મહાસભાના અધ્યક્ષ ધનરાજભાઇ ખત્રી સાથે ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા.સુરત, વડોદરા, અમદાવાદ, વિસનગર, વડનગર, મહેસાણા, રાજકોટ, કચ્છ, રાજસ્થાનના બાડમેર, બાલોતરા, રાણીવાડા તેમજ છત્તીસગઢથી પણ મોટી સંખ્યામાં દાતાઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.મહામંત્રી હસમુખભાઈ સોનેજી, મહિલા અધ્યક્ષ સુનિતાબેન કિરી સહિત સભ્યો, સમિતિના સભ્યો તેમજ સલાહકાર સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો