તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા ખાતે સોમવારે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરના અધ્યક્ષસ્થાને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા ખાતે સોમવારે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરના અધ્યક્ષસ્થાને ભાજપની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનારી લોકસભાની ચૂંટણીમાં ન માત્ર 26 બેઠકો જીતવી છે. પરંતુ લીડ મેળવી જીતવી છે તેવો આશાવાદ પ્રભારીએ વ્યક્ત કર્યો હતો.

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ કરી છે. ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુર પણ તમામ જિલ્લાના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા છે. સોમવારે બનાસકાંઠા જિલ્લાની લોકસભાની બેઠક માટે ડીસા ખાતે જિલ્લા ભાજપની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી લોકસભા મામલે જિલ્લાના આગેવાનોના મંતવ્ય લેવાયા હતા. ઓમ માથુરે જણાવ્યું હતું કે ‘ન માત્ર જીત પરંતુ લીડ સાથે બેઠક જીતવી તે તેમની પ્રાથમિકતા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો