તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠાના 5 તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં રવિવારે 1 ગામની સામાન્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના 5 તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં રવિવારે 1 ગામની સામાન્ય ચૂંટણી તો એક ગામની મધ્યસત્ર જ્યારે 5 ગામોમા પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.જેમાં દાંતાના કુંભારીયા ગામે સરપંચની પેટા ચૂંટણીમાં મતદાન માટે મતદારોએ લાઈનો લગાવી હતી. જ્યારે કાંકરેજ તાલુકા ની રતનપુરા(શિ)અને અરણીવાડા ગ્રામ પંચાયતમાં શાન્તિ પૂર્વક મતદાન થયું હતુ.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...