તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં માર્કેટયાર્ડના ખેડૂત ખાતેદારોને વીમાના ચેક અર્પણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાધનપુર માર્કેટયાર્ડ કચેરી દ્વારા આકસ્મિક અવસાન પામેલા રાધનપુરતાલુકાના ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ. 100000/ના ચેક આપવામાં આવ્યા હતા. ગુરુવારે ચાર મૃતક ખાતેદારોના વારસદારોને એક એક-એક લાખના ચેકોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. બજાર સમિતિ રાધનપુર દ્વારા ખેડૂત ખાતેદારોનો રૂ.200000 નો અકસ્માત વીમો વીમા કંપની પાસેથી લેવામાં આવશે.આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન રામાભાઇ આહીર, બાબુભાઇ ચૌધરી, ડૉ. કનુભાઈ ચૌધરી, લક્ષમણભાઇ પટેલ, વિનુભાઈ ઠક્કર, કરશનભાઇ પટેલ સહીત માર્કેટયાર્ડના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો