તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરામાં સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી અર્પણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ભારતની ભૂમીના યુગ પુરુષ અને કરોડો યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદજીની જયંતિના પાવન અવસરને લઇને ધાનેરામાં આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે રવિવારે સવારે પુષ્પાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા શહેર ભાજપના મહામંત્રી જે.બી.રાજપુત, તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ જગદિશભાઇ પટેલ, ન.પા.પૂર્વ પ્રમુખ આશાબેન પટેલ, કોર્પોરેટર ઇન્દુબેન જોષી, ધાનેરા શહેરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહીને સ્વામીજીની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો