તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડાના મહાકાળી મંદિરે નવરાત્રી નોમનું હવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઉ : ભિલોડા ના હાથમતી નદી કિનારે આવેલ મહાકાળી મંદિરે ચૈત્રી નવરાત્રીનું નુમ નું શાસ્ત્રોક્ત વિધિ થી 1100 કમલ નું હવન યોજાયું હતું. આ પ્રસંગે ભરત ભાઈ ત્રિવેદી,મુકેશભાઈ પટેલ ,સુરેશભાઈ રાવલ સહિત ભક્તો યજમાન માં બેઠા હતા.કાર્યક્રમમાં રોહિતભાઈ ત્રિવેદી, નારાયણભાઈ પડ્યા, પરેશભાઈ ત્રિવેદી, બાબુભાઇ કુકડીયા, અશ્વિન બાવજી,સુરેશભાઈ પંચાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...