તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદની નરસિંહનગર શાળામાં લીમડાની ડાળીઓમાં પરોવાયેલ જીવંત વીજવાયર હટાવવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ નરસિંહનગર પ્રાથમિક શાળામાં આવેલ લીમડાના ઝાડની ડાલીઓમાંથી યુજીવીસીએલનો જીવિત વીજ વાયર પસાર થતો હોવા છતાં વીજ કંપની અધિકારીઓની આંખ ખુલતી નથી. ક્યારેક ફોલ્ટ સર્જાય અને જીવિત વીજ વાયર તૂટે તો સીધો પ્રાથમિક શાળામાં પડે તેવી સંભાવના હોવાથી બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે તેમ છે. આથી સત્વરે યુજીવીસીએલ લીમડાના ઝાડની ડાળીઓમાં પરોવાયેલો વીજ વાયર હટાવે તેવી વાલીઓ અને શાળાના શિક્ષકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો