તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનપુરા શાળા 3જી વાર ચેમ્પિયન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ : માેડાસામાં ખેલમહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધા યાેજાઇ હતી.જેમાં જીલ્લાની તમામ ટીમાે ને પરાસ્ત કરી બાયડ તાલુકાની નાનપુરા પ્રા.શાળા સતત ત્રીજા વર્ષે વિજય બની હેટ્રીક લગાવી હતી.અાગામી સમયમાં ટીમ રાજ્યકક્ષા અે પસંદ થઇ હતી જે બદલ કાેચ ગણપતસિંહ સાેલંકી ને શાળાના અાચાર્ય બળવંતસિંહ તથા કાૈશિકભાઇ ,પ્રકાશભાઇ,ધર્મવીરસિંહ,રસીલાબેન તથા બી.અાર.સી ચિરાગભાઇ પટેલ ટી.પી.અાે અને.અે.ડામાેર,સી.અાર.સી હરેશભાઇ,જૂથ મંત્રી જે.કે.સાેલંકી તથા તાલુકાસંઘ ઉપ પ્રમુખ વિજયદિપસિંહ તેમજ ગુજરાત રાજ્ય મહામંત્રી સતિષભાઇ અે અભિનંદન પાઠવ્યા હતા. વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...