તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાયતા : સરસ્વતી તાલુકાના મોરપા ગામ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન-યજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાયતા : સરસ્વતી તાલુકાના મોરપા ગામ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન-યજ્ઞ કથા યોજાઇ હતી. બુધવારથી ભાગવત કથા મોરપીયા વીરદાદાની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક જવણીમાં કૃષ્ણ વિવાહ, મામા કંસનો વધ કરવો, મામેરૂ ભરવું જેવા અનેક ધાર્મિક પ્રસંગોની ઊજવણી કરવામાં આવી હતી.મગળવારના પૂર્ણાહુતિ દિવસે કિષ્નને ઘોડા ઉપર સવારી કરી ધામધૂમથી લગ્નની ઊજવણી કરવામાં આવી હતી. પંડિત રશ્મિકાંત દવે દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ મોરપા ગામના સમસ્ત ભક્તજનો તેમજ આજુબાજુના ગામોના ભક્તજનો સાત દિવસ મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે હાજર રહ્યા હતા.આ પ્રસંગે ભક્તિમય વાતારણ સર્જાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો