તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાયતા : સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે આવેલ મોડેલ સ્કૂલના ધો.10

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાયતા : સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે આવેલ મોડેલ સ્કૂલના ધો.10 અને 12ના છાત્રોનો વિદાય સમારંભ જિ.શિ.અધિકારી એ.પી ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં તેમણે વર્ષ 2017- 18માં ધો.10નુ સો ટકા પરિણામ બદલ સુષ્માબેન,ભૂમિકાબેન અને અમિતભાઈને શિલ્ડ આપી સન્માન કરાયું હતુ. જેમાં નાયતા માધ્યમિક શાળાના આચાર્ય અે.એસ ઠક્કર મોડેલ સ્કૂલ રાધનપુર આચાર્ય નેહલભાઈ તેમજ ગામના સરપંચ દીપકકુમાર પરમાર, વિનોદભાઈ જોષી, એસ. એમ ડી.સી સભ્યો, વાલી ગણ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તસવીર : જેણાજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો