તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુ ગુજરાત નોલેજ વિલેજમાં સંગીત સંધ્યા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર થી માણસા હાઇવે ઉપર આવેલી બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસની વિવિધ સંસ્થાઓનો સંયુક્ત કાર્નિવલ ધ વિલેજનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ગાયીકા કિંજલ દવેના કંઠે ગવાયેલા ગીતોમાં વિદ્યાર્થીઓએ ડાન્સ કર્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓએ ગરબા, વેસ્ટર્ન ગૃપ સોંગ, સોલો સોંગ, ભારતીય ગૃપ સોંગ, ફ્યુઝન ડાન્સ, મરાઠી ડાન્સ, ભાંગડા ડાન્સ, લેઝી ડાન્સ, નાટક અ્ને ફેશન શો સહિતના કાર્યક્રમો રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો