તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધર ટેરેસા વર્લ્ડ સ્કૂલમાં શહીદોનેે શ્રધ્ધાંજલિ પાઠવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલ તાલુકાના વડસર ગામ સ્થિત મધર ટેરેસા વર્લ્ડ સ્કૂલમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકિ હુમલામાં શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી. જેમાં બે મિનિટનું મૌન પાડી બ્લેક રિબન બાંધી શહિદોને શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના ટ્રસ્ટી, ડિરેક્ટર, પ્રિન્સિપલ તેમજ શળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ ફુલ નહી તો ફુલની પાંખડી કહેવતને સાર્થક કરવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહિદોના પરિવાર માટે ફંડ એકત્રિત કરી શાળાના પ્રતિનિષ્ દ્વારા શહિદોના પરિવારને ફંડ મોકલવાનું કાર્ય કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો