તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસા | અરવલ્લી જિલ્લામાં સોમવારેના દિવસે વાતાવરણમાં અચાનક પલ્ટો આવવાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | અરવલ્લી જિલ્લામાં સોમવારેના દિવસે વાતાવરણમાં અચાનક પલ્ટો આવવાની સાથે આકાશમાં ગોરંભાતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા.જ્યારે રાત્રી સમયે જિલ્લામાં ઠેરઠેર કમોસમી માવઠાના છાંટા શરૂ થતાંજ પવનની આંધી ફુંકાતા ખેડૂતોએ પાકોને સુરક્ષિત કરવા માટે રાત્રીભર ઉજાગરા કરવાની ફરજ પડી હતી.પવનની ભારે ગતિના કારણે ખેડૂતોના કાપણી કરેલા ઘઉંના પાકના પૂખીયા પણ રફેદફે થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...