તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા શામળાજી હાઇવે એટલે 24 કલાક ભરચક ચાલુ રહેતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોડાસા શામળાજી હાઇવે એટલે 24 કલાક ભરચક ચાલુ રહેતો હાઇવે અને એમાં પણ કાઢેલા બાયપાસ હાઇવે આ ત્રણ રસ્તા એટલે એક બજારમાં જાય બીજો માલપુર થઇ ગોધરા અને એક શામળાજી આ ત્રણ રસ્તા ઉપર સતત પબ્લીક અને વાહનોની અવર જવર 24 કલાક રહે છે. આ ત્રણ રસ્તાની આજુબાજુ જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, અને અડીને કોર્ટ તેમજ તત્વ કોલેજ અને બીજી સરકારી ઓફિસો આવેલી છે.જેથી વાહનોની સાથે પબ્લીકની પણ આવજાવ સતત ધમધમતી રહે છે. જેથી ત્રણ રસ્તા ઉપર મોટા બમ્પ બનાવી કોઇ સર્કલ જેવું બનાવવામાં આવે ભવિષ્યમાં મોટી જાનહાની બચી જવાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો