તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા રૂરલ પોલીસે બાતમીના આધારે દાવલી ગામની સીમમાંથી પસાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોડાસા રૂરલ પોલીસે બાતમીના આધારે દાવલી ગામની સીમમાંથી પસાર થતી ઇન્ડીકાવીસ્ટાને ઝડપી પાડતાં પોલીસે કારમાંથી રૂપિયા 62000નો વિદેશી દારૂનો જથ્થો ળી આવ્યો હતો. જોકે મોકાનો ફાયદો ઉઠાવી કાર ચાલક ફરાર થઇઇ ગયો હતો.

શામળાજી-હિંમતનગર હાઇવે પર એક કાર શંકાસ્પદ હાલતમાં આવતી હોવાની અને તેમાં વિદેશી દારૂ અમદાવાદ લઇ જવાતો હોવાની બાતમી મળતાં રૂરલ પોલીસે દાવલી સીમમાં ઇન્ડીકાવીસ્ટા નંબર જીજે 1 એચએસ8483 નો ચાલક પોલીસને જોઇને કાર મૂકી પલાયન થઇ ગયો હતો. કારની તલાસી લેતાં તેમાંથી રૂપિયા 62400ની કિંમતના વિદેશી દારૂની બોટલો બિયર મળી કુલ નંગ 468 મળી આવતાં કાર સહિત 2,12,000/-નો મુદામાલ કબજે કર્યો હતો.સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો