મોડાસા : મોડાસાની જુનિયર બ્રાઇટ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી રાજપુર(મહાદેવગ્રામ)ની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : મોડાસાની જુનિયર બ્રાઇટ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી રાજપુર(મહાદેવગ્રામ)ની કુ.હેલી નરેશકુમાર પટેલે પોતાની કોલેજમાં શિક્ષણ બોર્ડની માર્ચ.19 ની પરીક્ષામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 97.04 પરસેન્ટાઇલ અને વિજ્ઞાનના 83.33 ટકા ગુણ મેળવીને ગામનું અને ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે.જાત મહેનતથી ભણવામાં તેજસ્વી હેલી ને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...