તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસા પાસે કારની ટક્કરે બાઇકચાલકનંુ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા સર્વોદય નગરના બાય પાસ હાઇવે પર કારે બાઇકને ટક્કર મારતા ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. અકસ્માત કરી કારનો ચાલક ભાગી છૂટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મોડાસા હાઇવે બાય પાસ રોડ પર મોડી સાંજે અમીતભાઇ મીર અને કૌશિકભાઇ સુતરીયા બાઇક નંબર G39 AQ1451 પર પ્રસાર થઇ રહ્યા હતા. દરમિયાન કાર નંબર GJ9 BB1549 બાઇકને ટકકર મારતા બાઇક સવાર કૌશિકભાઇ મણીલાલ સુતરીયા ઉ.વ. 42ને માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જયારે અમીતભાઇ મનુભાઇ મીર રહે.મધુવન રેસીડન્સી મોડાસા મૂળ.રહે વરસોડા તા.માણસા શરીરને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખસેડવામા આવ્યાં હતા. આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.મોડાસા સર્વોદય નગરના બાય પાસ હાઇવે પર કારે બાઇકને ટક્કર મારતા ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. અકસ્માત કરી કારનો ચાલક ભાગી છૂટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મોડાસા હાઇવે બાય પાસ રોડ પર મોડી સાંજે અમીતભાઇ મીર અને કૌશિકભાઇ સુતરીયા બાઇક નંબર G39 AQ1451 પર પ્રસાર થઇ રહ્યા હતા. દરમિયાન કાર નંબર GJ9 BB1549 બાઇકને ટકકર મારતા બાઇક સવાર કૌશિકભાઇ મણીલાલ સુતરીયા ઉ.વ. 42ને માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જયારે અમીતભાઇ મનુભાઇ મીર રહે.મધુવન રેસીડન્સી મોડાસા મૂળ.રહે વરસોડા તા.માણસા શરીરને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખસેડવામા આવ્યાં હતા. આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...