તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળોએ નાગરિકો દ્વારા એક અનોખી રીતે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા: અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળોએ નાગરિકો દ્વારા એક અનોખી રીતે સીએએના કાયદાને સમર્થન આપવામાં આવ્યું હતું.ઉત્તરાયણના પતંગોની ઉપર માર્કર પેનથી We Support CAA લખીને તે પછી જ વેચાણ કરતા હતા અગર ઉડાડતા હતા.મોડાસાના ભાજપના કાર્યકર જયેશભાઇ કામરાજ દ્વારા આ અનોખો વિચાર અમલમાં મૂકાયો હતો અને માર્કર પેન વડે પતંગો ઉપર We Support CAA લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો