તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા | મોડાસા પાસેના સાગાના મુવાડામાં પવન સાથે વાવાઝોડુ ફુંકાતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસા પાસેના સાગાના મુવાડામાં પવન સાથે વાવાઝોડુ ફુંકાતા શકુરભાઇ અબ્દુલભાઇ વણઝારા અને રહિમ ફકીર મહંમદ વણઝારાના મકાનના પતરાં ઉડીને 200 ફુટ જેટલા દુર ફંગોળાઇ ગયાં હતા.જ્યારે મોડાસા-અણીયોર રોડ પર સ્કૂટી લઇને પસાર થતી અજાણી મહિલા અમલાઇ કંપા પાસેથી પસાર થતી હતી ત્યારે વાવાઝોડા દરમ્યાન તેની ઉપર અચાનક જીવંત વીજ તાર તુટી પડતાં તે સ્કૂટી સાથે નીચે પટકાઇ હતી. જો કે, અાજુ બાજુથી લોકો દોડી આવીને મહિલાને માંડમાંડ બચાવી લીધી હતી. સાગાના મુવાડામા વાવાઝોડા સાથે વીજપુરઠો ખોરવાઇ જતા લોકોએ અંધકારમાં જ રાત પસાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો