તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Modasa News Modasa A Large Erosion On Shamlaji Highway Eicher Driver Injured In Collision With Container And Container Near Mardia Village 065633

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા - શામળાજી હાઇવે પર મોટીઇસરોલ - મરડીયા ગામ નજીક આઇશર અને કન્ટેનર ટકરાતાં આઇશર ચાલક ગંભીર રીતે ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોટીઇસરોલ| મોડાસા- શામળાજી હાઇવે પર મોટીઇસરોલ મરડીયા વચ્ચે પેટ્રોલપંપ સામે વહેલી સવારે શામળાજી થી મોડાસા તરફ જતી આયશર નંબર એચ.આર.૩૮ વાય ૫૯૬૯ પેટ્રોલપંપ આગળ લાંબા કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં આયશર ચાલકના બંને પગ આઇશરના પતરાંમાં ફસાઈ ગયા હતા. અકસ્માત ની જાણ થતાં મોટી ઇસરોલના ડૉ. સિદ્ધરાજ રહેવર,સંકેત પટેલ દોડી જઇ અને ઈમરજન્સી 108 ના પાયલોટ જયેશ પટેલ,ઇ.એમ.ટી.પ્રમોદ તથા સ્થાનિકોએ બે કલાકની જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી 108 મારફતે મોડાસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.}રાજેશ પટેલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો