તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા નગરમાં મનરેગાના કર્મચારીઓએ આવેદન આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | મહાત્માગાંધી નરેગા યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા માણસાના કર્મચારીઓએએ પગાર વધારાની માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. મનરેગાના કર્મચારીઓના માસિક વેતનમાં વાર્ષિક 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વેતનમાં વધારો કરવા છતાં તેની અમલવારી નહી કરવામાં આવતા કર્મચારીઓને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. કર્મચારીઓની માંગણીઓ નહી સ્વિકારવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો