તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાના આર્ટિસ્ટો આર્ટ પ્રદર્શનમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : સિમલા ખાતે ચાલી રહેલા નેશનલ આર્ટ એક્ઝીબિશનમાં મહેસાણાના ઊંઝાના (લક્ષ્મીપુરા) પ્રહલાદભાઇ પટેલ, નર્મદાબેન પટેલ તથા ઊંઝાના વિશોળ ગામના ભાવિકાબેન પટેલે આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. આ પ્રદર્શનને સિમલાના જોઇન્ટ મ્યુ.કમિશનર અનિલ શર્માના હસ્તે ખુલ્લુ મુકાયું હતુ.તેમના આ ચિત્રો મોદીના મુકાયા હતા.મોદીના જીવન ચરિત્ર ઉપરથી ધર્મ,અર્થ,કામ અને મોક્ષના વિષય ઉપર અગાઉ રાજકોટમાં પણ આ ચિત્રો મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...