તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : વિજાપુર: વિજાપુર સુન્ની મુસ્લીમ જમાત ના સહયોગથીઈદગાહ ખાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : વિજાપુર: વિજાપુર સુન્ની મુસ્લીમ જમાત ના સહયોગથીઈદગાહ ખાતે કિછોચ્છા મા આવેલ દરગાહ ના ગાદીપતિ અને અશરફીઉલ ઔલમા હાશમીશાહ બાવા ની તકરીર નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તો સાથોસાથ નુરાની મીયા પણ આ કાર્યક્રમમાં જલવા અફરોજ થયા હતા બન્ને ઔલમાંના હાજરીના કારણે આસપાસ ના શહેરો માંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તકરીર સાંભળીને લોકો ફૈજે આબાદ બન્યા હતા આ કાર્યક્રમનું આયોજન ચક્કર વિસ્તાર ના મોમન વાડા ના યુવકો અને સુન્ની જમાત મુસ્લિમ ના કામ કરતા યુવકો એ કાર્યક્રમ માટે ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો. આ યુવકો ને સંચાલન માટે મોહીદશ આઝમ મીશન ના પ્રમુખ ઇદરીશ ખાન પઠાણ અસપાક અલી સૈયદ નવીદ સૈયદ તનજીલ સૈયદ ઔલમાની તસરીફ આવરી માટે સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...