તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : NCERT ન્યુ દિલ્હી દ્વારા નેશનલ મીન્સ કમ સ્કોલરશીપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : NCERT ન્યુ દિલ્હી દ્વારા નેશનલ મીન્સ કમ સ્કોલરશીપ યોજના અન્વયે લેવાયેલી પરીક્ષામાં વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલ પ્રા.વિભાગ-1 ના 34 છાત્રો ઉતીર્ણ થઇ મેરિટમાં નંબર પ્રાપ્ત કર્યા છે.જેમાં પટેલ જલ યોગેશકુમારે મહેસાણા જિલ્લામાં પાંચમો અને વિજાપુર તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ છાત્રોને ચાર વર્ષ સુધી માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય તરફથી વાર્ષિક રૂ.12 હજાર મળવાપાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો