તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | વડનગર ખાતે શર્મીષ્ઠા તળાવ સામે આવેલ લેઉવા પાટીદાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | વડનગર ખાતે શર્મીષ્ઠા તળાવ સામે આવેલ લેઉવા પાટીદાર સમાજ હોલમાં મંગળવારથી બે દિવસીય જિલ્લાકક્ષાનું ટપાલ ટિકિટ પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું.જેમાં ટિકિટ સંગ્રહકારો દ્વારા ઐતિહાસીક, , પર્યાવરણીય, સહિત વૈવિધ્ય 2000 ટિકિટો પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.મહેસાણા પોસ્ટ ડીવિઝનના સુપ્રિટેન્ડેન્ટ પી.એમ. પટેલ સહિતની ઉપસ્થીતીમાં ટપાલ પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો.જે બુધવાર સુધી નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો