તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | ભારતીય ટપાલ વિભાગ મહેસાણા દ્વારા આગામી 26-27મી ફેબ્રુઆરીના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ભારતીય ટપાલ વિભાગ મહેસાણા દ્વારા આગામી 26-27મી ફેબ્રુઆરીના રોજ દ્વિ દિવસીય ફીલાટેલી જ પ્રદર્શનનું ભવ્ય આયોજન વડનગરમાં લેઉવા પટેલ સમાજવાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ખ્યાતનામ ટીકીટ સંગ્રહકાર(ફીલાટેલીસ્ટ)નો ટીકીટ સંગ્રહ પ્રદર્શન માટે ખુલ્લો મુકવામાં આવશે. જાહેર જનતાને ટપાલ વિભાગની અવનવી ટીકીટની જાણકારી આપવાના અન ટીકીટ સંગ્રહના શોખને પ્રોત્સાહિત કરવાના હેતુસર પ્રદર્શન યોજાશે,જે પ્રદર્શન ે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો