તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | હિંમતનગર થી વિજાપુર હાઇવે ઉપરથી જીજે 02 એ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | હિંમતનગર થી વિજાપુર હાઇવે ઉપરથી જીજે 02 એ 4248 નંબરની મહેન્દ્રા શોર્ટ ડી.આઇ ગાડીના ચોર ખાનામાં સંતાડીને પસાર થવાની બાતમીના પગલે વિજાપુર પોલીસે આ ગાડી અટકાવી તપાસ કરતા 28377ની મત્તાના દારૂ, બે મોબાઇલ રૂ. 1500, મહિન્દ્રા ગાડી રૂ. એક લાખ મળી કુલ રૂ. 129877ના મુદ્દા માલ સાથે ઉદેપુરના કમલેશકુમાર પાંડોર અને રણજીતકુમાર નાથુભાઇ તબિયડને પકડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો