તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : કડીની સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશનમાં અભિનય ગીત સ્પર્ધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : કડીની સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશનમાં અભિનય ગીત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ વર્ષની તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ ગામીત ખુશ્બુ એસ., દ્વિતીય ગામીત સેજલ એસ., તથા તૃતીય ક્રમ ગામીત રશ્મિકા ડી.એ પ્રાપ્ત કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમના સંયોજક પ્રા.અશ્વિની અખાણીએ સ્પર્ધાનું સંચાલન કર્યું હતું.સ્પર્ધાના વિજેતાઓને આચાર્ય ડૉ.ભાવિકશાહે બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો