જૂનાડીસામાં એચઆઇવી અવરનેશની બેઠક યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસેડા | ડીસા તાલુકાના જૂનાડીસા ખાતે પીએચસી ખાતે એચઆઇવી સહયોગ પ્રગતિ મંડળ, જશાલી દ્વારા સંચાલિત લિંકવર્કર સ્કીમ બનાસકાંઠા દ્વારા જૂનાડીસા પીએચસી ખાતે એચઆઇવી એઇડ્સ અવરનેસ માટે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં પીએચસીના ડોક્ટર, લેબ ટેકનીશીયન દિનેશભાઇ તેમજ આશાવર્ક હાજર રહ્યા હતા. લિંક સેનરવાટીરકર નિલોફરલેન અને એમ એન્ડ ડી સુહાનીબેન તેમજ લિંકવર્કર મુકેશભાઇ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...