તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં યોજાનાર આરોગ્ય મેળા અંગે અનેક તર્ક વિતર્ક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં કોરોના વાયરસને લઇને અનેક સરકારી તેમજ પ્રાઇવેટ કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે. તેમજ ખાસ કરીને વધુ લોકો ભેગા ન થાય તેની તકેદારી રાખવા માટે તંત્રને આદેશ પણ આપવામાં છે. જેના પગલે બનાસકાંઠામાં પણ અનેક કાર્યક્રમો રદ કરાયા હતા. જેમાં ડીસામાં મહિલા દિવસને લઇને રાજ્યપાલનો કાર્યક્રમ અને તે બાદ મહિલા સંમેલન પણ રદ કરાયું હતું. સાથે સાથે જિલ્લામાં તંત્ર દ્વારા વધુ લોકો એકઠા થાય તેવા કાર્યક્રમોને મંજૂરી પણ આપતી નથી ત્યારે ડીસા ખાતે યોજાનાર આરોગ્ય મેળાની મંજૂરી વિવાદમાં સપડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો