તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસાની મારૂની શેરીમાં આનંદનો ગરબો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે માતાજીની ભક્તિ કરતા લોકો તેમાં તલ્લીન થઈ જાય છે અને ભક્તિના અલગ અલગ સ્વરૂપોમાં ભાવ પ્રગટ કરે છે. માણસા શહેરની મારુની શેરીમાં મહિલાઓ દ્વારા બહુચર માતાજીનો આનંદનો ગરબો યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓએ ભક્તિરસમાં તરબોળ થઈ ગરબાનો આનંદ માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...