માણસા તાલુકા ક્ષત્રીય ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો ૨૦મો સમુહ લગ્નોત્સવ વ્યાસપાલડી ખાતે યોજાયો હતો. સમુહલગ્નોત્સવમાં સમાજના ૫૧ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. નવપરણિત દંપતીઓને આશીર્વાદ આપવા માટે આગેવાનો, વડીલો અને સમાજના લોકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના દાતાઓએ પણ સમાજના નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત સમાજના દાતાઓએ મોટી સંખ્યામાં દાનભેટ પણ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...