તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ભરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા ભાસ્કર | માણસાના નવનિર્મિત બીએપીએસ સ્વામિ નારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે સ્વામિ નારાયણ સમક્ષ હરિ ભક્તોએ ઘરે બનાવેલો અલગ અલગ 551 વાનગીનો અન્નકૂટ ભર્યો હતો. હરિભક્તો અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ દર્શનનો લાભ લીધો હતો. પટાંગણમાં દોરેલી રંગબેરંગી રંગોળી અને દીવડાઓની રોશની લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે...