તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાથી દારૂની 13 બોટલ સાથે શખ્સ ઝબ્બે, ઝેરડાથી દારૂની 32 બોટલ ઝડપાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસા | ડીસા શહેર દક્ષિણ પોલીસે ભોપાનગર ચાર રસ્તા પરના રેલવે સ્ટેશન જવાના રસ્તા પર પ્લાસ્ટિકની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની તલાશી લેતાં વિદેશી દારૂની 13 બોટલ કિ.રૂ. 1300 તેમજ બિયરના જથ્થા સાથે સંજયકુમાર ઉફે બાલસીંગ ઠાકોર (રહે.રીસાલા બજાર,રામજીમંદિર પાસે,ડીસા)ને ઝડપ્યો હતો.

ડીસાના ઝેરડા ગામના નરેશસીંગ લેબસીંગ ઠાકોરના ખેતરમાં આવેલ રહેણાંક છાપરામાં વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસે બુધવારે રેડ કરી રૂપિયા 3200ની કિંમતની 32 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો