વડાગામમાં મહાકાલી માતાનો પાટોત્સવ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાગામ: ધનસુરા તાલુકાના વડાગામ ગામે પૌરાણિક મહાકાલી માતાજીના મંદિરે 10 ભવ્ય પાટોત્સવ યોજાશે.જેમાં સવારે નવ વાગે નવચંડી યજ્ઞ પ્રારંભ થશે અને સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ (શ્રીફળ) હોમાશે છ વાગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવી છે અને સમસ્ત ગામ દ્વારા ભવ્ય પાટોત્સવ યોજાશે. તસવીર-કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...