તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેતડા પાસે નીલગાય સાથે બાઇક ટકરાતાં લુણાવાના આધેડનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જેતડા | થરાદ તાલુકાના લુણાવા ગામના કાનજીભાઇ મશરૂભાઇ દેસાઇ (ઉં.વ.આ.50) શનિવારે સવારે લાખણી તાલુકાના કુવાણા ગામે કામ અર્થે ગયા હતા. ત્યાંથી બપોરે સબંધીના બાઇક પાછળ બેસી પરત ફરતા હતા. ત્યારે થરાદ તાલુકાના જેતડા પાસે અચાનક નીલગાય રસ્તા વચ્ચે આવતાં બાઇક ચાલકે નીલગાયને બાઇક અથડાવતાં કાનજીભાઇ નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો