તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી | કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એચ.પી.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી | કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એચ.પી.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓંફ કોમર્સ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સહિત કરતા સેમિનારમા સોમવારે કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સીટીના રિસર્ચ પ્રોગ્રામના કૉ- ઓર્ડીનેટર ડૉ. એ.સી.બ્રહ્મભટ્ટ, ઇસરોના વૈજ્ઞાનિકો ડૉ. દુબે અને કે. એલ. એન. શાસ્ત્રીએ વિદ્યાર્થીઓને રીસર્ચ પ્રક્રિયાથી માહિતગાર કર્યા હતા.જેમા લંડન સાઉથ બેંક યુનિ.ના ભૂ.પૂ.નાયબ પ્રમુખ ડૉ.બી. રાવની કે.એલ.એન.શાસ્ત્રી,પ્રો.સોનાજી રાજપૂત એચ.પી. પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓંફ કોમર્સ- કડી અને એમ.એમ.પટેલ હાજર રહ્યા હતા.ઇન્સ્ટીટ્યુટ ઓંફ સાયન્સ એન્ડ રીસર્ચ- ગાંધીનગરના એમ.કોમ.ના ૧૦૦થી વધારે છાત્રોએ રીસર્ચ અંગે માર્ગદર્શન મેળવ્યું હતુ.૨૬ વિદ્યાર્થીઓએ રીસર્ચ પેપર રજુ કર્યા હતા તેમાંથી ૩ શ્રેષ્ઠ રીસર્ચ પેપરને પુરસ્કૃત કરાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. ચેતન ઠાકર, પ્રો. કૃપલ પટેલ ,પ્રો.શ્વેતા ઠાકુર અને ડૉ. ઝાહીદહુસેન શેખે કાર્યક્રમના આયોજન બદલ વલ્લભભાઈ પટેલ,મંત્રીઓએ કર્મચારીઓને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો