તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી કોલેજનો આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી : કડી સર્વ વિશ્વ વિદ્યાલયા ગાંધીનગર ખાતે સપ્ટેમ્બરમા યોજાયેલ આંતર કોલેજ રમત-ગમત સ્પર્ધામાં એમ. પી. પટેલ કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થિનીઓ કબડ્ડી ટીમ યુનિવર્સિટી ખાતે સતત પાંચમી વાર ચેમ્પિયન બની હતી.તેમજ કોલેજની ચાર વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની નેશનલ કબડ્ડી ટીમમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતુ.સંજય લોઢાએ સમગ્ર યુનિવર્સિટી લેવલે ચેસ સ્પર્ધામાં તૃતિય ક્રમ મેળવતા નેશનલ સ્તરે યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે.આ સિદ્ધિ મેળવવામાં પ્રો. પ્રેમલ પટેલ અને પ્રો. કૃપલ પટેલે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...