તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની મૃતક યુવતીને ન્યાય અપાવવા લીલછા અને વડાગામમાં કેન્ડલ માર્ચ, અારોપીઓને ફાંસી આપોના નારા લાગ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીલછા| મોડાસાના સાયરામાં યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઇ યુવતીના પરિવારને યોગ્ય ન્યાય મળે અને આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે ઠેર ઠેરવિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલીના કાર્યક્રમ યોજાય છે. ત્યારે ભિલોડા તાલુકાના લીલછામાં સાયરાની યુવતી પર થયેલ સામુહિક દુષ્કર્મના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી યુવતીને ન્યાય આપો અને હત્યારાઓને ફાંસી આપોના નાદ સાથે જન આક્રોશ વ્યક્ત કરાયો હતો. શરીફ મનસુરી

વડાગામ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો