• Gujarati News
  • વિસનગરના લ મીપુરા પાસે બે કાર અથડાતાં બે જણા ઘાયલ

વિસનગરના લ મીપુરા પાસે બે કાર અથડાતાં બે જણા ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના લ મીપુરા પાટીયા નજીક પુરઝડપે આવી રહેલ ઇન્ડીકા ગાડીના ચાલકે કમાન્ડર જીપને ટક્કર મારતાં બે વ્યકિતઓને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ઇન્ડીકા ગાડીના ચાલક વિરુઘ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકાના દેણપ ગામમાં રહેતા રાવળ કિરણકુમાર છનાભાઇ જીપ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. કિરણભાઇ રવિવારના રોજ લગ્નની વધa હોવાથી ઘરેથી જીપ લઇ મહેસાણા જવા નીકળ્યા હતા જયાં વધીર્ પતાવી તેમના ગામના પરેશભાઇ સાથે ઘરે આવી રાા હતા તે દરમિયાન લ મીપુરા પાટીયા નજીક પુરઝડપે આવી રહેલ ઇન્ડીકા ગાડી નં.જી.જે.૧.એચ.૦૪૧૩ના ચાલકે કમાન્ડર જીપને ટક્કર મારતાં કિરણભાઇ અને પરેશભાઇને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે કિરણભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતને પગલે ઇજાગ્રસ્તોમાં ભયનો માહોલ છવાયો હાો.