• Gujarati News
  • દસમા પાનાનું અનુસંધાન

દસમા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેગોઝારિયાથી મેઉંના માર્ગ પર પણ વૃક્ષો ધરાશાયી થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

વિસનગર : વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, વિજાપુર સહિત પંથકમાં પણ બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેથી કેટલાક વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઈ હતી. વિજાપુરમાં મામલતદાર કચેરી નજીક આવેલું વૃક્ષ પડતાં રાજુભાઇ નામના વ્યક્તિને ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. ગંજબજારમાં તમાકુનો પાક પણ પલળી ગયો હતો.

વોચમેનેછાત્રાને કહ્યું,...

પ્રશ્નોનાજવાબ સુધારી આપીશ તેમ જણાવ્યું હતું. વાતની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરી હતી અને સગીરા તેના ભાઇને લઇને રાત્રે સ્કૂલ આગળ આવી હતી. જ્યાં રાત્રે વોચમેન તરીકે ફરજ બજાવતા સંજયકુમાર કોળી સાથે રાત્રે બોલાવવા બાબતે બોલાચાલી થઇ હતી. લોકો એકઠા થતાં હોબાળો મચી ગયો હતો. અંગે સ્કૂલના સંચાલકોએ સ્કૂલે દોડી આવી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવી પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. બનાવ અંગે સગીરાના પિતાએ તેમની દિકરીને બદઇરાદાથી બોલાવી હોવાનું જણાવી પોલીસને અરજી આપતાં પોલીસે વોચમેન ભીખાભાઇ રાવત અને સંજયકુમાર રામકુમાર કોરી વિરુધ્ધ તપાસ હાથ ધરી છે. જેમાં વોચમેન સંજયકુમારની અટકાયત કરી છે.