• Gujarati News
  • વિસનગર| જી.ડી.હાઇસ્કૂલમાંવિસનગર તાલુકા ઠાકોર સમાજનો 11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.

વિસનગર| જી.ડી.હાઇસ્કૂલમાંવિસનગર તાલુકા ઠાકોર સમાજનો 11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર| જી.ડી.હાઇસ્કૂલમાંવિસનગર તાલુકા ઠાકોર સમાજનો 11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 36 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. નવદંપતીઓને સમાજ તરફથી ચાંદીની શેરો, તાંબાનાં બેડાં સહિતનો સામાન અપાયો હતો. પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભી, ઠાકોર રોહિતજી ચંદુજી, સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ પ્રધાનજી ઠાકોર, ઉપપ્રમુખ સવજીજી ઠાકોર, મંત્રી મનુજી ઠાકોર સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.