તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોઠવાની સીમમાંથી 7 જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરતાલુકા પોલીસને ગોઠવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં ઇન્ચાર્જ પીઆઇ ડી.સી. રાઓલ સહિત સ્ટાફે ગામે રેડ કરતાં મહેરાબખાન જમીયતખાન પઠાણ (વડનગર), ઠાકોર કનુજી છનાજી (વડનગર), ઠાકોર દલપતજી મગનજી (ગોઠવા), ઠાકોર વિષ્ણુજી કચરાજી (ગોઠવા), ઠાકોર રમેશજી ચંદુજી (ગોઠવા), ઠાકોર ભરતજી સુખાજી(વડનગર) અને ઠાકોર વિષ્ણુજી મંગાજી (વડનગર)ને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર સાહિત્યની સાથે રૂ.5920 રોકડ અને 5 મોબાઇલ મળી કુલ રૂ. 8420નો મુદ્દામાલ કબજે લીધો હતો. સાતેય જુગારીઓ સામે ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો