તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગરમાં હડકાયા કૂતરાનો આતંક,15 ને બચકાં ભર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના ઉમતા ગામની સીમમાં ખેતરમાં ગાયો નાંખી ભેલાણ કરવાનો બનાવ બનતાં ખેડૂતે બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઉમતા ગામમાં રહેતા પટેલ કિરણભાઇ બાબુભાઇએ ગામની સીમમાં આવેલ તેમના ખેતરમાં ગવારનું વાવેતર કર્યું હતું જ્યાં તેમના અા ખેતરમા ગાયો નાંખી રબારી ગાંડાભાઇ મેરાજભાઇ, રબારી ઇશ્વરભાઇ રાંમાભાઇ અને રબારી કલ્યાણભાઇ રાંમાભાઇએ ભેલાણ કરી 25 હજારનું નુકસાન કર્યું હોવાની કિરણભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...