વિસનગર રોડ પર બંને બાજુના ખાડાથી અકસ્માતની દહેશત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાનાવિસનગર રોડ પર આવેલી પોસ્ટઓફિસ ચોકની સામે આવેલા રાધે કોમ્પ્લેક્ષની બાજુમાંથી જતા રોડની પર નાનો બ્રીઝ બનાવવાનો હોઇ થોડા સમય અગાઉ કામ શરૂ કરાયું હતું. જો કે,હાલમાં કામકાજ બંધ હોઈ અહીં ખોદેલા ખાડાથી અકસ્માતની દહેશત સેવાઈ રહી છે. અહીંથી પસાર થતાં વાહન ચાલકો ઉપરાંત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છતાં તંત્રના દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...